Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published list of Candidates call For Document Verification For The Post of Assistant Tribal Development Officer Class-3
Post Name : Assistant Tribal Development Officer
Advertisement No. : 181/201920
The exam was held on 17-07-2021
મંડળની જા.ક્ર. ૧૮૧/ર૦૧૯૨૦ - મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૧૬/૧૧/૨૦૨૧ ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોની યાદી તેમજ સુચનાઓ
ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
સુચનાઓ જોવા માટે અહીં ક્લિક કરો
Related Posts
Tambahkan Komentar Sembunyikan